Goodvibes એ GNU/Linux માટે હળવા વજનનું ઇન્ટરનેટ રેડિયો પ્લેયર છે. તમારા મનપસંદ સ્ટેશનોને સાચવો, તેને ચલાવો, બસ.
રેડિયો સ્ટેશન શોધવા માટે કોઈ કાર્ય નથી, તમારે જાતે જ ઑડિઓ સ્ટ્રીમનું URL દાખલ કરવું પડશે. ખૂબ વપરાશકર્તા મૈત્રીપૂર્ણ નથી, હું જાણું છું, પરંતુ તેના કરતા વધુ સારું કરવું સરળ નથી.